WhatsApp ગ્રુપમાં જોડાવો

Breaking News: નવરાત્રિની વિદાય… હવે દિવાળી પર મેઘો કરશે ‘ભૂક્કા’! અંબાલાલ પટેલે આપી સૌથી મોટી આગાહી.

Ambalal Patel

નવરાત્રિ પૂર્ણ થઈ, હવે દિવાળીની તૈયારી છે, પણ શું મેઘરાજા ફરી વિઘ્ન નાખશે? અંબાલાલ પટેલની દિવાળીના વરસાદની ચોંકાવનારી આગાહી! જાણો કયા જિલ્લાઓમાં પડશે વરસાદ અને ખેડૂતોની ચિંતાનો વિષય શું છે. Ambalal Patel Rain Forecast પર સંપૂર્ણ માહિતી અહીં મેળવો ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો માહોલ છે – ક્યાંક ગરમી તો ક્યાંક ઠંડીની શરૂઆત. પરંતુ આ બધા … Read more