દિવાળી પહેલાં ખેડૂતોને મોટી ભેટ: PM Kisan Yojana 21st Installment ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર! કરોડો ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે, તે PM Kisan Yojana 21st Installment ની તારીખ આવી રહી છે નજીક. દિવાળી પહેલાં તમારા ખાતામાં ₹2000 આવશે કે નહીં? કઈ ભૂલો ટાળવી અને લેટેસ્ટ અપડેટ શું છે, તે જાણવા માટે આ બ્લોગ વાંચો. વર્ષોથી ખેતી કરતા આપણા અન્નદાતાઓને આર્થિક મદદ મળી રહે … Read more