રાશન કાર્ડમાં E-KYC: “My Ration” એપથી ઘરે બેઠા ૫ મિનિટમાં કેવી રીતે કરશો?
શું તમારા રાશન કાર્ડનું e-KYC કરાવવાનું બાકી છે? ચિંતા ન કરો! કેન્દ્ર સરકારની “My Ration” મોબાઈલ એપ્લિકેશન વડે હવે તમે તમારા સ્માર્ટફોનથી ઘરે બેઠા સરળતાથી e-KYC કરી શકો છો. જાણો સંપૂર્ણ, સરળ પ્રક્રિયા અહીં. નમસ્કાર મિત્રો! સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે એક મોટી અને જરૂરી કામગીરી ચાલી રહી છે – તે છે રાશન કાર્ડમાં … Read more