ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા મળશે ₹6000ની સહાય! જાણો Smartphone Sahay Yojana 2025 ની સંપૂર્ણ માહિતી અને અરજી પ્રક્રિયા
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર! Smartphone Sahay Yojana 2025 હેઠળ સ્માર્ટફોન ખરીદવા પર મેળવો ₹6000 સુધીની સબસિડી. જરૂરી દસ્તાવેજો, પાત્રતા અને ઓનલાઈન અરજીની સરળ રીત જાણો. ખેડૂત મિત્રો, હવે ડિજિટલ યુગમાં ખેતીના કામોને સરળ બનાવવા માટે સ્માર્ટફોન ખૂબ જરૂરી બની ગયો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આ આધુનિક ટેકનોલોજી સાથે જોડવા માટે એક ઉત્તમ યોજના શરૂ … Read more